* ગવર્નમેન્ટ પ્રિન્ટીંગ પ્રેસ ગાંધીનગર એપ્રેન્ટીસ ભરતી 2021: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ, ગાંધીનગર દ્વારા 16 બુક બાઈન્ડર અને ઓફસેટ મશીન માઈન્ડરની જગ્યાઓ માટે ભરતી સૂચના પ્રકાશિત કરવામાં આવી છે 2021. પ્રિન્ટીંગ પ્રેસ ભરતી 2021 તે ઉમેદવારો માટે સારી તક છે જેઓ સરકારી નોકરી શોધી રહ્યા છે.
સંસ્થાનું નામ: સરકારી પ્રિન્ટીંગ પ્રેસ
* પોસ્ટનું નામ: એપ્રેન્ટિસ
* ખાલી જગ્યાની સંખ્યા:16
* એપ્લિકેશન મોડ: ઑફલાઇન
* નોકરીનું સ્થાન: ગાંધીનગર
જોબ વિગતો
* બુક બાઈન્ડર:14
* ઑફસેટ મશીન માઇન્ડર: 02
શૈક્ષણિક લાયકાત
* બુક બાઈન્ડર
* ધોરણ 9 પાસ કોઈપણ ઉમેદવારો
ઑફસેટ મશીન માઇન્ડર
* કોઈપણ માન્ય બોર્ડ અથવા સમકક્ષ લાયકાતમાં વિજ્ઞાન વિષય સાથે ધોરણ 10 પાસ.
ઉંમર મર્યાદા
* ન્યૂનતમ: 14 વર્ષ
* મહત્તમ: 25 વર્ષ
સરકારી પ્રિન્ટિંગ પ્રેસની ભરતી 2021
* લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો નીચે આપેલા સરનામે જરૂરી દસ્તાવેજોની નકલો સાથે તેમની અરજી મોકલે.
સરનામું
* શ્રેયન વ્યવસ્થાપક શ્રી, સરકારી મધ્યસ્થા મુદ્રાનાલય, GH-7 સર્કલ પાસે, સેકટર 29, ગાંધીનગર-382029
મહત્વપૂર્ણ તારીખો
* અરજી કરવાની છેલ્લી તારીખ: 06/12/2021